હાર્દિક પંડ્યાએ શર્ટલેસ ફોટો પોસ્ટ કરતા ટિ્‌વટર પર ઉડી મજાક

0
366

ટીમ ઇન્ડિયાનો ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ તાજેતરમાં ટિ્‌વટર પર એક શર્ટલેસ ફોટો પોસ્ટ કર્યો, ત્યારબાદ એ યૂઝર્સના મજેદાર જોક્સનો શિકાર બન્યો. પંડ્યાએ બોડી અને એબ્સ પણ પ્રશંસકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરી શક્યો નહીં, એનાથી વિપરીત એ ખરાબ રીતે ટ્રોલ થયો. તમને યાદ હોય તો હાર્દિક પંડ્યાને એશિયા કપ દરમિયાન ઇજા પહોંચી હતી, ત્યારબાદથી એ ક્રિકેટના મેદાનથી દૂર છે. તાજેતરમાં પંડ્યાને ઇજામુક્ત જોવા મળ્યો અને નેટ્‌સ પર અભ્યાસ કરતો જોવા મળ્યો. એ જલ્દીથી ટીમ ઇન્ડિયામાં વાપસી કરવાનો પ્રયત્ન કરશે. હાલ, ખાલી સમયમાં પંડ્યાએ પોતાના એન્ડોર્સમેન્ટ્‌સ પર ધ્યાન આપી રહ્યો છે. સાથે સાથે જ એ પોતાના ફોટોઝ પણ શેર કરવાનું ભૂલતો નથી. એને એક ફોટો ટિ્‌વટર પર પોસ્ટ કર્યો અને કેપ્શન લખ્યું, મહેનત અને પરિશ્રમ. ત્યારબાદ  હાર્દિક પંડ્યાને કેવી રીતે ટ્રોલ કરવામાં આવ્યો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here