દરિયાનાથ મહારાજની પુણ્યતિથી ઉજવાઈ

0
204

શહેરના નવાપરા ખાતે આવેલ પ્રસિધ્ધ કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરે પ.પુ. દરિયાનાથ મહારાજની પુણ્યતિથિ આજે ઉજવાઈ હતી. આ પ્રસંગે ગુરૂપુજન, સમાધીની સેવા-પુજા, સહિત ધાર્મિક કાર્યક્રમો સંતો તેમજ ભાવિક ભકત્ની બહોળી ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યા હતાં. બપોરે મહાઆરતી તથા મહાપ્રસાદનો લાભ મોટી સંખ્યામાં ભાવિકોએ લીધો હતો ગાદીપતિ મહંત અર્જુનનાથ બાપુની ઉપસ્થિતિમાં યોજાયેલા પુણ્યતિથિ ઉત્સવમાં કચ્છથી પણ ભાવિકોએ હાજરી આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here