રાજયકક્ષાની યોગાસન સ્પર્ધા

0
219

રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગરના સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત આયોજીત મહાપાલિકા અમલીકરણ સમિતિ અને જિલ્લા રમત-ગમત અધિકારીની કચેરી ભાવનગર સંચાલિત ખેલમહાકુંભ રાજયકક્ષાની યોગાસન સ્પર્ધામાં  આજે અંડર-૧૪ અને અંડર-૧૭ ભાઈઓની સ્પર્ધા યોજાઈ જેમાં કુલ ર૭પ ખેલાડીઓએ ભાગ લીધો હતો. આજે તા. ૬ના રોજ ઓપન એઈઝ અને ટીચર વિભાગના ભાઈઓની સ્પર્ધા યોજાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here