સિહોરમાં કાનુનિ શિબિર યોજાઈ

0
245

આજરોજ સીહરો ન.પા. વોર્ડ નં. ૭માં આવેલ પછાત વિસ્તાર એવા કાંગસીયા વાડ ખાતે સિહોર તાલુકા કાનુની શિબરી યોજાયેલ જેમાં ૩ ડિસે. એટલે માનવ અધિકાર ડે અંતર્ગત માર્ગદર્શન માહિતી અપાયેલ સીહોર તાલુકા કાનુની શિબિરમાં એડવોકેટ અશોકભાઈ રાજયગુરૂ, પત્રકાર હરિશભાઈ પવાર, વ્યકતવ્ય આપેલ આનંદભાઈ રાણાએ આભાર વ્યકત કરેલ અને આ કાર્યક્રમમાં કોર્ટના વિજયભાઈ એડવોકેટ અશોકભાઈ રાજયગુરૂ ઉપસ્થિત રહેલ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here