મેયર સહિતે ડો. આંબેડકરને પુષ્પાંજલી કરી

0
391

ભારત રત્ન ડો. બાબાસાહેબ આંબેડકરની ૬૩માં પરિનિર્વાણ દિન નિમિત્તે આજે શહેરના જશોનાથ સર્કલમાં આવેલ આંબેડકરની પ્રતિમાને ભાવનગરના મેયર સહિત હોદ્દેદારો, નગરસેવકો, વિવિધ સંસ્થાના હોદ્દેદારો, દલીત સમાજના આગેવાનો, શાળાના વિદ્યાર્થીઓ સહિતે પુષ્પાંજલિ કરી શ્રધ્ધાંજલિ પાઠવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here