રાજ્યમાં ઉત્તરાયણની તૈયારીઓ શરૂ

0
234

ઉત્તરાયણ આડે હજુ ઘણો સમય છે પરંતુ કારીગરો અત્યારથી જ લાગી ગયા છે. દોરી રંગવાની પ્રક્રિયા શહેરમાં ઘણા વિસ્તારોમાં શરૂ કરવામાં આવી ચુકી છે. અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની જોરદારરીતે ઉજવણી કરવામાં આવે છે. પતંગ બનાવવામાં મોટાભાગે મુસ્લિમ સમાજના લોકો સક્રિય રહે છે. આ વખતે પણ અનેક વિસ્તારોમાં ઘરની અંદર જ મુસ્લિમ સમાજની મહિલાઓ પણ પતંગ બનાવવામાં વ્યસ્ત બની છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here