દિનેશ વિજનનો લુકા ચુપ્પી ૧ લી માર્ચ, ૨૦૧૯ ના રોજ રિલીઝ થશે!

921

’સ્ત્રી’ની સફળતા બાદ મેડડોક ફિલ્મ્સે તેની પ્રથમ ૨૦૧૯ની ’લૂકા છુપ્પી’ની ઘોષણા કરી છે આ ફિલ્મમાં કાર્તિક આર્યન અને કૃતિ સેનન પહેલી વાર સાથે નજરે ચડશે જે ૧લી માર્ચ ૨૦૧૯ના રોજ રિલીઝ થશે. દેબુદત્ત લક્ષ્મણ ઉતેકર દ્વારા નિર્દેશિત અને દિનેશ વિજેન દ્વારા નિર્માણ કરવામાં આવ્યું છે જેમાં ટીવી પત્રકાર તરીકે કાર્તિક અને કૃતિ પ્રદર્શન કરતા જોવા મળશે.

દિનેશ વિજને જણાવ્યું હતું કે, “મેડડોકમાં અમે હંમેશા ખાતરી કરવા પ્રયત્ન કર્યો છે કે અમે સામગ્રી અને વ્યવસાયિક સિનેમા વચ્ચે સંતુલન પ્રાપ્ત કરીએ છીએ. સ્ત્રી એક મોટો બુસ્ટ રહ્યો છે અને હવે આપણે ’લૂકા છુપ્પી’ની રાહ જોઈ શકતા નથી”

Previous articleરણબીર- આલિયા એકબીજાને ખુબજ પ્રેમ કરે છે : મહેશ ભટ્ટ
Next articleપર્થમાં ઓસ્ટ્રેલિયા મજબૂત દેખાવ કરશે : રિકી પોન્ટિંગ