ધંધુકા કોંગ્રેસ દ્વારા વિજયોત્સવ

784

વિધાનસભાની ચૂંટણીમાં ત્રણ રાજયો છત્તીસગઢ, રાજસ્થાન તથા મધ્યપ્રદેશમાં થયેલ કોંગ્રેસના વિજયને ધંધુકા કોંગ્રેસના કાર્યકરો દ્વારા ફટાકડા ફોડી તથા પેંડા વહેંચી મનાવ્યો હતો. ધંધુકાના સ્થાનિક ધારાસભ્ય રાજેશ ગોહિલ, પુર્વ ધારાસભ્ય રણછોડભાઈ મેર સહિત કોંગી કાર્યકરો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતાં.

Previous articleમાનતા : કોંગ્રેસનો પંજો ઉપર રહેતા યુવાન ૧ કિમી આળોટી મંદિરે ગયો
Next articleવરતેજમાં કોંગ્રેસ દ્વારા વિજયોત્સવ