સીનીયર નેશનલ સ્ટેટ કબડ્ડી ટિમમાં પસંદગી

680

ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ અભ્યાસ કરતી વીદ્યાર્થીની કુ. કંટારીયા વિભા, કુ. કાજાવાદરા ધારા, કુ. જાજડીયા ભૂમી, કુ. પંડયા અંકીતાની તા. ૧પ અને ૧૬ ડિસેમ્બર-ર૦૧૮ દરમ્યાન આણંદમાં યોજાનાર સીનિયર નેશનલ કબડ્ડી ટિમમાં પસંદગી કરવામાં આવેલ છે.

વિદ્યાર્થીનીઓની આ સિધ્ધિ બદલ કોલેજના મેનેજીંગ ટ્રસ્ટી ભરતસિંહ ગોહિલ અને ડાયરેકટર રવિન્દ્રસિંહ સરવૈયાએ શુભેચ્છા પાઠવેલ.

Previous articleફડણવીસને સુપ્રીમ કોર્ટની નોટિસ, ચૂંટણી સોગંદનામામાં ગુનાકિય કેસ છુપાવવાનો આરોપ
Next articleઆંતરરાષ્ટ્રીય યોગ ચેમ્પિયનશીપમાં નંદકુંવરબા કોલેજની કાજલની પસંદગી