સમસ્ત બ્રહ્મ સમાજનો સમુહલગ્ન, જનોઈ સમારોહ યોજાઈ

817

ભાવનગર શહેરમાં આજે ચિત્રા પાસે આવેલ ગાયત્રી મંદિર ખાતે ચિત્રા – ફુલસર સમસ્ત બ્રહ્મ ઉત્કર્ષ મંડળ દ્વારા ૧૬માં સમુહલગ્ન તથા સમુહ જનોઈનું આયોજન કરાયું હતું. આ આયોજનમાં સમસ્ત બ્રહ્મ સમાજમાં ભાઈઓ-બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.

Previous articleઅધર્મનું મુળ રોગ દ્વેષ છે ચારિત્ર્ય નીતિમાં છે નીતિ ધર્મમાં છે ધર્મ સત્યમાં છે સત્ય જ શિવ છે : પૂ.હિનાબેન
Next articleઅખિલ ભારતીય નાગર પરિષદ દ્વારા નરસિંહ મહેતા હારમાળા જયંતિની ઉજવણી