ભાયાણીની વાડીમાં પેવીંગ બ્લોકનું ખાતમુર્હુત

1001

કુંભારવાડા વોર્ડ નં-૮ વિસ્તારમાં આવેલ ભાયાણીની વાડી ગેટ-૧ મેન રોડ વિસ્તારમાં કોર્પોરેટર ઘનશ્યામભાઈ ચુડાસમા એ જયાબેન ચાવડાની ગ્રાન્ટમાંથી પેવીંગ બ્લોકનાં રસ્તાનું બંન્ને નગરસેવકો હસ્તે ખાત મૂર્હુત કરાયું હતુ. પ્રમુખ મહેશભાઈ ગોટી, પારૂલબેન ત્રિવેદી, પ્રકાર વાઘાણી,  અને જગદીશભાઈ જાજડીયા હાજર રહ્યા હતા. આ રસ્તો પ્રથમ વખતે પેવીંગ બ્લોકનો બની રહ્યો છે.

Previous articleએકસેલ એકસપ્રેશનનો પ્રારંભ
Next articleભાવનગર યુનિ. દ્વારા સરદારને પુષ્પાંજલિ