એકસેલ એકસપ્રેશનનો સમાપન

960

એકસેલ ક્રોપ કેર લી. ભાવનગર દ્વારા શિશુવિહાર ખાતે એકસેલ એકસપ્રેશન-ર૦૧૮નજો સમાપન કરવામાં આવ્યો હતો. બીજા દિવસે માધ્યમિક અને ઉચ્ચ. માધ્યમિક વિભાગની વિવિધ સ્પર્ધાઓ સુગતગીત, સમાચાર વાંચન, સામાન્ય જ્ઞાન, સમુહગીત સહિતની સ્પર્ધાઓ યોજાયેલ જેમાં આજે શાળાના ૭૦૦થી વધુ બાળકોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. એકસેલ કોપ કેર લી. દ્વારા સતત ર૧ વર્ધથી આ આયોજન કરવામાં આવે છે.

Previous articleજુનિયર નેશનલની હેન્ડબોલ ટુર્નામેન્ટની સ્પર્ધામાં પસંદગી પામતી બચવાની બરખા
Next articleરાણપુરમાં ઘાંચી સમાજ ફ્રેન્ડ સર્કલ ગૃપ દ્વારા પ્રથમ સમુહ લગ્ન યોજાયા