શહેરમાં સાંઈબાબાની શોભાયાત્રા

0
154

સાંઈ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા મેઘાણી સર્કલ સાંઈબાબા મંદિરના ૩૯માં પાટોત્સવની ઉજવણી નીમીત્તે આજે સાંઈબાબા મંદિર ખાતેથી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી જે રબ્બર ફેકટરી, માધવદર્શન, કાળાનાળા, ભીડભંજન, ઘોઘાગેઈટ, એમ.જી.રોડ, ખારગેઈટ, મામાકોઠા, હલુરીયા, ક્રેસેન્ટ થઈ પરત મેઘામી સર્કલે પહોચી હતી જેમાં મોટી સંખ્યામાં ભાવીક ભક્તો જોડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here