લેન્ડ રેકર્ડ કર્મીઓનું ઉપવાસ આંદોલન

570

ગુજરાત રાજ્ય લેન્ડ રેકર્ડ વર્ગ-૩ કર્મચારી મંડળ દ્વારા કર્મચારીઓને થતી હેરાનગતિ, અશક્ય ટારગેટ, જીલ્લા બહાર બદલી રજાના દીવસે કામગીરી ચાલુ રાખવી સહિતના વિરોધમાં પ્રથમ કાળી પટ્ટી ધારણ કર્યા બાદ આજથી રાજ્યભરની સાથો સાથ ભાવનગરમાં પણ ઉપવાસ આંદોલનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. અને તા.૩૧ ડિસેમ્બરના રોજ કર્મચારીઓ માસ સીએલ પર ઉતરી હડતાલ પાડશે.

Previous articleશહેરમાં સાંઈબાબાની શોભાયાત્રા
Next articleબેંક કર્મચારીઓના સુત્રોચ્ચાર