ટેસ્ટ ક્રિકેટ સૌથી ‘અઘરા’ પ્રકારની રમત : રાહુલ દ્રવિડ

676

ભારતના ૧૯-હેઠળના ખેલાડીઓના કોચ રાહુલ દ્રવિડ પોતાના શિષ્યોને ટેસ્ટ ક્રિકેટ રમવા પ્રોત્સાહિત કરે છે કારણ કે તેના મત મુજબ તે સૌથી ‘અઘરા’ પ્રકારની રમત છે.

ભૂતપૂર્વ ભારતીય ખેલાડી અને કેપ્ટન દ્રવિડે કહ્યું હતું કે પોતે હંમેશાં તેના શિષ્યોને કહેતો હોય છે કે ટેસ્ટ ક્રિકેટમાં રમવાથી સૌથી વધુ સંતોષ મળતો હોય છે. “ટેસ્ટ ક્રિકેટ સૌથી કઠિનપણે રમાતું હોય છે અને તેમાં ભાગ લેવામાં પૂરો સંતોષ પ્રાપ્ત થતો હોય છે, એમ તેણે અહીં કહેતા ઉમેયુર્‌ં હતું કે ટેસ્ટ ક્રિકેટ સૌથી મોટી કસોટી છે કે જેમાં પાંચ દિવસ દરમિયાન તમારી શારીરિક અને માનસિક કસોટી થતી હોય છે તથા તમારી ટેક્નિક અને ભાવના પણ પ્રદર્શિત થતી હોય છે.

Previous articleપેનની સાથે કોઈપણ પ્રકારનો વિવાદ ઈચ્છતો નથીઃ કોહલી
Next articleભારતીય બેટ્‌સમેનોને હંફાવવા અમારી ટિમમાં મિશેલ માર્શનો સમાવેશ : પેન