ઢસા પંથકમાં ગરીબ પરિવારોને ઠંડીમાં ધાબળાનું વિતરણ કરાયું

568

ઢસા શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ગરીબ પરિવારો રોડ રસ્તાઓ પાણાના ભડિયા બસ સ્ટેશન રેલ્વે સ્ટેશન ફુટપાથ ઝુપડપટ્ટી મજૂરો શ્રમિક પરિવારોને ટાઢથી થરથરાતા ભિક્ષુકોને ધાબળા શાલ વિતરણ કરતા ધાનેરાના વણિક ડાયમંડ કીંગ ઓશિયા જેમ્સ ના પ્રકાશભાઇ ગાંધી પરિવારની માનવીય હુંફ ઢસા સહિતના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા પાંચ વર્ષથી ચાલતી ધાબળા શાલ વિતરણ રોજ રાત્રે રોડ રસ્તા પર ટાઢથી થથરતા ગરીબ પરિવારો માટે માનવીય હુંફ બનતાં જીવદયા પ્રેમી ગાંધી પરિવારની ગદગદિત કરતી સેવા ઢસા સહિતના વિસ્તારોમાં પ્રકાશભાઇ ગાંધીનું પરમાર્થ જરૂરીયાતમંદો સુધી પહોંચાડતા શ્રેણિકભાઇ ડગલી સહિતનાઓ દ્વારા ધાબળા શાલ વિતરણ કરવામાં આવ્યું હતું..

Previous articleફિલિપાઈન્સમાં ૬.૯ની તીવ્રતાનો ભૂકંપ : સુનામી એલર્ટ અપાયુ
Next articleદામનગરના દહીથરા ખાતે પશુ સારવાર કેમ્પ યોજાયો