રોડ રસ્તાનાં કામો શરૂ કરો કોંગી સેવકોનાં ધરણા : સમાધાન

763

મ્યુ. કોર્પોરેશન બોર્ડ બેઠકમાં રોડ રસ્તાનાં જે કામોનાં વર્ક ઓર્ડરો અપાય ગયા છે, તે લાંબા વખતથી થતા નથી તેવો પ્રશ્ન કોંગી નેતા જયદિપસિંહ ગોહિલે ઉઠાવી મેયરના ટેબલ પાસે કોંગીનાં બધાજ સેવકો ધરણા પર બેસી જતા મેયરે રોડનાં કામો ત્વરીત ચાલુ થશે તેવી ખાત્રી દેતા કોંગીનાં ધરણા પુરા થયા હતા.

Previous articleઅપહરણના ગુનામાં દાયકાથી ફરાર આરોપીને ગઢડા પોલીસે ઝડપી લીધો
Next articleકાળીયાબીડ લે-આઉટ પ્લાન, કોમન પ્લોટ, વ્યવસાય વેરા મુદ્દે ભાજપ-કોંગ્રેસનાં નગરસેવકોની તંત્ર સામે ઉગ્ર રજુઆત