રોમેન્ટિક રહસ્યમય થ્રિલર ફિલ્મ ’ ઇશ્કા’ની વિશેષ સ્ક્રિનિંગ

0
260

પંજાબી ફિલ્મ ’ઇશ્કા’ ની વિશેષ સ્ક્રીનિંગમાં નામચીન હસ્તીયા ઉપસ્થિત જોવા મળી હતી જેમાં જસ્પીન્દર નરુલા, નીલુ કોહલી, લિઝા મલિક, નિવેદિતા બાસુ, અન્યાના ચઢા, ગણેય ચઢા, બાલી અરોરા, નવરાજ હંસ, યશ વાદાલીનીએ હાજરી આપી હતી. નિર્દેશક નવ બાજવા જણાવ્યું હતું કે “અમે રોમેન્ટિક મિસ્ટ્રી થ્રિલર રજૂ કરવા માટે ઉત્સાહિત અને રોમાંચિત છીએ .. તે માણસના જીવનનો રહસ્યમય પ્રતિનિધિત્વ છે અને તે તેનાથી કેવી રીતે વહેવાર કરે છે. અમને આશા છે કે પ્રેક્ષકો ગમશે અને પ્રશંસા કરશે.” તેમજ આ ફિલ્મમાં કાસ્ટ તરીકે જોવા મળશે અમનસિંહ ડીપ, નવો બજવા, પાયલ રાજપુત, શિવેન્દ્ર મહાલ, કરમજીત અનમોલ, ગુરપ્રીત કૌર ચઢ્‌હા, રણજિત રિયાઝ અને યાદ ગ્રેવાલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here