ભાવનગર બ્લડ બેંક દ્વારા રેડ રીબીન કલબ કાર્યક્રમ

827

ભાવનગર યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર ભવનના વિદ્યાર્થીઓ, ભાવનગર બ્લડ બેંક સંચાલિત અલંગ પ્રોજેકટની મુલાકાતે આવેલ જેમાં પ્રોજેકટ અલંગ સ્ટાફ દ્વારા જાતીય રોગ – એચ. આઈ. વી. / એઈટસ અંગે માહિતી આપવામાં આવી હતી  અને અલગ / સોસીયા શીપ યાર્ડ વિસ્તારમાં પ્રશ્નાવલીઓ ભરમાં આવી હતી. યુનિવર્સીટી ડીપાર્ટમેન્ટ ના શ્રી ચાવડા સાહેબ દ્વારા સરાહના કરવામાં આવેલ.

Previous articleરંગબેરંગી પતંગની ધૂમ ખરીદી…
Next articleભાવનગરને નવી દસ ૧૦૮ની ફાળવણી