કલોલ સિંધી સમાજ દ્વારા વિદ્યાર્થીઓનું સન્માન કરાયું

685

કલોલ બસ સ્ટેશન પાસે આવેલા ઝુલેલાલ મંદિર ખાતે કલોલ સિંધી સમાજ દ્વારા વિદ્યાર્થીઓના સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સમાજના તેજસ્વી તારલાઓનું સમાજના પ્રમુખ તેમજ આગેવાનોના હસ્તે સન્માન કરવામાં આવ્યુ હતું. જેમાં બાળકોને ઇનામ તેમજ સર્ટીફીકેટ આપી પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા.

Previous articleદહેગામમાંથી પ્લાસ્ટિકનો ૪૦૦ કિલો જથ્થો ઝડપી
Next articleવાયબ્રન્ટને પગલે શહેરમાં રખડતા ઢોર પકડવાની ઝૂંબેશ હાથ ધરાઈ