અંબિકા શાળાનો શૈક્ષણિક પ્રવાસ

0
186

અંબિકા પ્રાથમિક શાળા નં-૭ માં એકદિવસીય શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સિહોર-ગૌતમેશ્વર, હનુમાનધારા, પાલીતાણા તળેટી અને જંબુદ્વીપ, હસ્તગીરી, શેત્રુંજી ડેમ, રાજપરા ખોડીયાર જેવા સ્થળોની મુલાકાત લીધી હતી. આ પ્રવાસને સફળ બનાવવા શાળાના આચાર્ય ભરતભાઈ ભટ્ટ અને શાળા પરિવારે જહેમત ઉઠાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here