સાજણ પ્રિતની જગમાં થાશે જીત ફિલ્મ રીલીઝ

0
308

કંડોલીયા ફિલ્મસ ભાવનગરનાં નિર્માતા હર્ષદ કંડોલીયા અને અનમોલ શાહ નિર્મિત ગુજરાતી ફિલ્મ સાજણ પ્રિતની જગમા થાશે જીત રાજ્યભરની સાથોસાથ આજે ભાવનગર ખાતે વૈશાલી સિનેમામાં રિલીઝ કરવામાં આવી હતી. વૈશાળી સિનેમાં ખાતે નિર્માતા, પ્રોડ્યુસર લેખક, કલાકારો સહિત ટીમે ઉદઘાટન કર્યુ હતું. અને પ્રથમ દિવસે પ્રથમ શોમાં ફિલ્મ નિહાળવા ચારહો ઉમટી પડ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here