શહેરનાં ચાવડીગેટ પાસે ટેમ્પલ બેલનાં ચાલકે કર્યો અકસ્માત

0
289

ભાવનગર મહાનગર પાલીકા દ્વારા શહેરમાં વિવિધ વોર્ડમાં ઘેર-ઘેરથી કચરો ઉપાડવા માટે ટેમ્મલ બેલ ચલાવવામાં આવે છે. જેમાં આજે રાત્રીનાં સમયે નિર્મળનગરથી ચાવડીગેટ વિસ્તારમાં જઈ રહેલ ટેમ્પલ બેલનાં ચાલકે માલવાહક રીક્ષા સાથે અકસ્માત સર્જતા ટ્રાફીક જામ થયો હતો જ્યારે ટેમ્પલબેલનાં ચાલકને ઈજા થતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જાણવા મળ્યા મુજબ ટેમ્પલ બેલનો ચાલક નશો કરેલી હાલતમાં હતો ત્યારે રાત્રીનાં સમયે ચલાવતા ટેમ્પલ બેલ સામે પણ સવાલો ઉઠવા પામ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here