ઉમરાળા ભાજપ દ્વારા વિવેકાનંદ જયંતિ ઉજવાઈ

0
177

સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ નિમિત્તે ઉમરાળા ભાજપ યુવા મોરચા દ્વારા પુષ્પવંદના કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભરતભાઈ ટાંક, રાકેશભાઈ, રોહિતભાઈ બગદરિયા, વિપુલ કોતર, મહેશભાઈ,જીતેન્દ્રભાઈ સહિત આગેવાનો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here