વલભીપુર ભાજપ  દ્વારા વિવેકાનંદ જયંતિ ઉજવાઈ

0
125

વલભીપુર શહેર ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા સ્વામી વિવેકાનંદ જન્મજયંતિ નિમિત્તે શહિદ ભગતસિંહ ચોક ખાતે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં શહેર સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here