તાઈવાન એકસેલન્સે તેના કટીંગ એજ, સંશોધનો અને ટેકનોલોજીનું નિદર્શન કર્યું

606

વાયબ્રન્ટ ગુજરાત સમિટ અને ટ્રેડ શોમાં ભાગીદારી કરી રહેલ તાઈવાન એકસલન્સે ગ્લોબલ ટ્રેડ શોમાં પોતાની પ્રોડકટ, ટેકનોલોજીની ઉત્કૃષ્ઠ શ્રેણીનું નિદર્શન કર્યું હતું.

તેમણે તેમની પ્રખ્યાત આઈસીની પ્રોડકટનું પણ નિદર્શન કર્યું હતું. પરામર્શ દરમિયાન તાઈવાન એકસ્ટર્નલ ટ્રેડ ડેવલોપમેન્ટ કાઉન્સીલના ચેરમેન જેન હુઆંગ અને સીઈઓ તથા અધ્યક્ષ વોલ્ટર ચેહ મુખ્ય અતિથી પદે હતા.

ચેરમેન જેન હુઆંગે જણાવ્યું હતું કે વાયબ્રન્ટ ગુજરાત ટ્રેડ શોમા તેમને સારો પ્રતિસાદ મળી રહ્યો હોવાથી તેઓ ઉત્સાહમાં છે.

Previous articleવાયબ્રન્ટ સમિટ સફળતાનો પથ : વિજય રૂપાણીનો દાવો
Next articleવાઈબ્રન્ટના નામે મોદીનો પ્રચાર : નમો મર્ચન્ડાઈઝ, કુર્તા એન્ડ જેકેટના સ્ટૉલ લગાડ્‌યા