અદાણીએ અગાઉ જાહેર કરેલું રપ હજાર કરોડનું રોકાણ કાગળ પર, નવી જાહેરાત !

771

ગૌતમ અદાણીએ વાઈબ્રન્ટ સમિટ- ૨૦૧૫માં જાહેર કરેલા ૨૫ હજાર કરોડનું રોકાણ હજુ કાગળ પર જ છે ત્યાં આજે ૫૫ હજાર કરોડ રોકવાની વધુ એક જાહેરાત કરી છે.

મોદી ઁસ્ બન્યા બાદની પ્રથમ વાઈબ્રન્ટ- ૨૦૧૫માં ૨૫ હજાર કરોડના ખર્ચે વિશ્વનો સૌથી મોટો સોલર પ્લાન્ટ કચ્છ-મુદ્રામાં સ્થાપવાની જાહેરાત કરી હતી. જ્યારે આજે મોદી ઁસ્ બન્યા બાદની છેલ્લી વાઈબ્રન્ટ-૨૦૧૯માં પણ હજુ કાગળ ઉપર જ છે. જ્યારે આજે ૫૫ હજાર કરોડ રોકવાની જાહેરાત કરી છે.

હજુ જુનું રોકાણ કર્યું નથી ત્યાં નવું રોકાણ ક્યારે કરશે. આ ઉપરાંત ગુજરાતને બાજુમાં મુકી અદાણીએ ગત સપ્તાહમાં ૭૦ હજાર કરોડનું આંધપ્રદેશમાં રોકાણ કરવાની જાહેરાત કરી છે.

Previous articleવાઇબ્રન્ટ સમિટના આરંભ પૂર્વે જ શહેરમાં ટ્રાફિક જામના દ્રશ્યો
Next article૬ કરોડ ગુજરાતીઓનુ સ્વપ્ન મારુ સ્વપ્ન છે, ગુજરાતમાં ૫ય્ શરુ કરીશુંઃ મુકેશ અંબાણી