સ્પર્ધામાં બી.એમ. કોમર્સ કાવ્યલેખન સિધ્ધ

0
369

શિશુવિહાર આયોજીત બુધસભાની ૨૦૦૦મી બેઠકમાં ભાવનગર શહેરની શાળાઓના વિદ્યાર્થીો વચ્ચે શીઘ્ર કાવ્ય લેખન સ્પર્ધાનું આયોજન થયુ હતું. આ સ્પર્ધામાં હાઈસ્કુલ કક્ષાએ બી.એમ. કોમર્સ હાઈસ્કુલના પરમાર ક્રિષ્ના ભૂપતભાઈ (૯-અ) પ્રથમ ક્રમાંક તથા વોેરા શાલીન ભાવેશભાઈ (૧૦-બ)દ્વિતિય ક્રમાંક મેળવીને શાળાનું ગૌરવ વધાર્યુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here