જે હાર્દિક પંડ્યાને હું જાણતી હતી, તે આવો નહોતો : એલી અવરામ

881

ઈશા ગુપ્તા બાદ હવે હાર્દિક પંડ્યાની એક્સ ગર્લફ્રેન્ડ એલી અવરામે પણ હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલ વિવાદ પર પોતાનો મત રાખ્યો છે. એલી અવરામ તાજેતરમાં ૨૫માં એસઓએલ લૉયલ અવૉડ્‌ર્સમાં જોવા મળી હતી. તેણે આ વિવાદ પર પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું કે, “હું હાલમાં જ ભારત પરત ફરી છું અને ઘણા પત્રકારો મને આ મુદ્દે પ્રશ્ન પુછી રહ્યા છે, પરંતુ મને કોઇ આઇડિયા નથી કે કયા મુદ્દે વાત થઈ રહી હતી. જો કે ત્યારબાદ મે કેટલીક ફૂટેજ જોઇ અને હું એ કહી શકુ છું કે જે રીતે તે વાત કરી રહ્યો હતો તે ઘણું જ ખરાબ હતુ.

Previous articleમોતીતળાવમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો
Next articleખુબસુરત જેનિફર લોરેન્સ  ડાર્ક ફોનિક્સમાં હવે રહેશે