વાયબ્રન્ટના થાકને બદલે કામ  જયંતિ રવીનું કર્મચારીઓને પ્રોત્સાહન

552

વાયબ્રન્ટ પછી અધિકારીઓ ખાસ કરીને આઈ.એ.એસ. કક્ષાના અધિકારીઓ આરામ કરવાનું ઈચ્છતા હોય છે. પરંતુ આરોગ્યના કમિશનર જયંતિ રવીની કામ પ્રત્યેની નિષ્ઠા કે ફરજ ભાવના કે પછી પોતાના નાના અધિકારીઓે જે કામ કરે છે તેને પ્રોત્સાહન આપવાની વાત.

પરંતુ તેઓ થાક ને બદલે ગ્લોબલ ટ્રેડ શોમાં આરોગ્યની જાગૃતિ માટે બનાવેલી ભવાઈની સ્ક્રીપ્ટ નિહાળવા અને પ્રોત્સાહન આપતા નજરે ચડયા હતા. તે પણ હસતા મોએ ત્યારબાદ અધિકારી – કર્મચારીઓની સાથે ફોટો પણ પડાવી તેમને પ્રોત્સાહિત પણ કર્યા હતા.

Previous articleએલઆરડીની પરીક્ષા સામે પ્રશ્નાર્થઃરદ કરવા હાઈકોર્ટમાં રીટ
Next articleનરેન્દ્ર મોદીની ચા વેચવાની વાત પબ્લીસીટી સ્ટંટ : પ્રવિણ તોગડીયા