વિદ્યાર્થીનીઓને ન.મો. ટેબલેટનું વિતરણ

1317

રાજયમાં કોલેજના પ્રથમ વર્ષમાં દાખલ થનાર વિદ્યાર્થીઓને માત્ર રૂા. ૧ હજારમાં નમો ટેબલેટ આપવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે ભાવનગરની નંદકુંવરબા મહિલા કોલેજ ખાતે પ્રથમ વર્ષમાં દાખલ થયેલ. વિદ્યાર્થીનીઓને ટેબલેટ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ૧ હજાર ઉપરાંત વિદ્યાર્થીનીઓને ટેબલેટ આપવામાં આવેલ.

Previous articleબગદાણામાં આજે લાખો ભાવિકો ઉમટશે
Next articleરોહિત પુરોહિત અને શીના બજાજ પતિ-પત્ની બન્યા!