અલોહાના બાળકોએ સિક્કા પ્રદર્શન નિહાળ્યું

608

અલોહા સેન્ટરના વિદ્યાર્થીઓ ભાવનગરમાં પ્રથમવાર યોજાયેલ સુવર્ણ કાલિન ભારત સિક્કા પ્રદર્શન નિહાળવા ગયા હતાં. જેમાં ૪પ૦૦ વર્ષ જુના ૧૦૦૦થી પણ વધારે પૌરાણિક સિક્કાઓ છે. પ્રદર્શનના આયોજક કુમારપાલસિંહ સરવૈયાએ પ્રદર્શનની વિશિષ્ટતા સમજાવેલ છે. અલોહા કાળીયાબીડ સેન્ટરના કાઉન્સેલર ઝીલ શાહ, ફેકલ્ટી દર્શના જાની, સાધના સોલંકી અને ફોરમ અજમેરાના માર્ગદર્શન નીચે આ સમગ્ર કાર્યક્રમ યોજાયેલ.

Previous articleચોરાઉ મોટર સાયકલો સાથે પાંચ બાઈકચોરોને પકડી પાડતી ગઢડા પોલીસ
Next articleઢસા મહિલા કોલેજમાં મહિલા જાગૃતિ શિબિર