ર૬ મી જાન્યુઆરીના રોજ રાષ્ટ્રપતિ ચંદ્રક મેળવનાર પોલીસ અધિકારીઓ

588

ગુજરાત રાજય પોલીસમાં ફરજ બજાવતા પોલીસ અધિકારી તથા જવાનોને ર૬ મી જાન્યુઆરી-ર૦૧૯ ના રોજ વિશિષ્ટ સેવા/ પ્રશંસનીય સેવા અંગેના પોલીસ ચંદ્રકો આજરોજ રાષ્ટ્રપતિએ જાહેર કરેલ છે. રાજયના પોલીસ વડા શિવાનંદ ઝાએ રાષ્ટ્રપતિ મેડલ મેળવનાર પોલીસ અધિકારી/ જવાનોને અભિનંદન પાઠવ્યા છે.

Previous articleરાજકોટ શહેર અને જિલ્લામાંથી એક દિવસમાં ૪ બોગસ તબીબ પકડાયા
Next articleકચ્છની મેઇન કેનાલમાં પડ્‌યું ગાબડું : ખેતરમાં ફરી પાણી વળ્યા