ડીસ્ટ્રીકટ  કોર્ટમાં ધ્વજવંદન કરાયું

633

ભાવનગર ડીસ્ટ્રીકટ કોર્ટ કંમ્પાઉન્ડ ખાતે પ્રજાસત્તાક દીનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ડીસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ જજ બક્ષીના હસ્તે ધ્વજવંદન કરાયુ હતું. આ પ્રસંગે વિવિધ કોર્ટના જજ તેમજ સિનિયર, જુનિયર વકિલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ધ્વજને સલામી આપી હતી.

Previous articleભાવનગર જિલ્લા પંચાયતમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી
Next articleભાવ. એરપોર્ટ કચેરી ખાતે ૭૦માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી