૭૦માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે શાળાઓમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો

818

ભાવનગર શહેરની જુદી જુદી શાળાઓમાં૭૦માં  પ્રજાસત્તાક પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જેના ભાગરૂપે સનાતન ધર્મ વિવિધલક્ષી હાઈસ્કુલ, એમ.કે.જમોડ, ઘરશાળા સંસ્થા, શાળાઓમાં ધ્વજવંદન તથા રાષ્ટ્રગીત ગાઈને ધ્વજને સલામી આપી હતી. વિવિધ શાળાઓમાં સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયુ હતું. જેમાં વિદ્યાર્થી તથા શિક્ષકોએ સારી એવી જહેમત ઉઠાવી હતી.

Previous articleભાવ. એરપોર્ટ કચેરી ખાતે ૭૦માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી
Next articleપ્રજાસત્તાક દિનની જિલ્લાકક્ષાની ઉમરાળા ખાતે ઉજવણી