બહેનોને સિલાઈ મશીનનું વિતરણ

740

બારડોલીની કોશિશ ચેરીટેબલ ટ્રસ્ટ આયોજિત વિવિધતા મહિલાઓને સ્વનિર્ભર બનાવવા સિલાઈ મશીન વિતરણ કરાયા જાણીતા લોકસાહિત્યકાર હાસ્ય કલાકાર સાંઈરામ દવેના કાર્યક્રમના માધ્યમથી બહેનોને સ્વનિર્ભર બનાવવા ખરા અર્થમાં મહિલા સશક્તિકરણ કરતા ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજીના વરદહસ્તે સાંઈરામ દવેની ઉપસ્થિતિમાં કોશિશ ચેરીટેબલ ટ્રસ્ટની સુંદર કોશિશથી બારડોલી ખાતે સિલાઈ મશીન વિતરણ કરાયા હતાં.

Previous articleગારિયાધારના ભમરિયા ગામનું ગૌરવ ડો. મયુર મિરૂલિયા
Next articleખેડુત સંઘર્ષ સમિતિની ઉપવાસી છાવણીની મુલાકાતે ઘોઘા તાં.પં. પ્રમુખ સંજયસિંહ ગોહિલ