નિયમીતતા બદલ સન્માન કરાયું

554

ટેમ્પલ બોલ સંચાલક જગદીશભાઈ રાધાણીનું મોમેન્‌૭ો આપી સરદાર યુવા મંડળ- ભરતનગરની બહેનો દ્વારા આજરોજ સન્માન કરવામાં આવ્યું જેમાં રોજ સવારે નિયમીત શહેરના ભરતનગરના નવા બે માળીયા યોગેશ્વર નગર, અભિષેક સોસાયટીમાં સમયસર કચરો લેવા માટે ટેમ્પલ બેલ ગાડી નં. ૧ર૮પ લઈને જગદીશભાઈ આવે છે. આથી સરદાર યુવા મંડળ દ્વારા મોમેન્ટો અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું.

Previous articleધંધુકામાં માતાની અર્થીને દિકરીઓએ કાંધ આપીને અગ્નિ સંસ્કાર પણ કર્યા
Next articleરાજુલા-જાફરાબાદના નેતાને સંસદનું પ્રતિનિધિત્વ આપો