સ્વાદ ભાવનગરીમાં સાંસ્કૃતિક કાર્યક્રમ

738

ભાવનગર યુનિવર્સટી સંચાલિત શામળદાસ આર્ટસ કોલેજના હોમ સાયન્સ ડિપાર્ટમેન્ટ અને વુમન્સ આહાર ઉત્સવ-સ્વાદ ભાવનગરીમાં ફુડ ફેસ્ટીવલ ઉપરાંત રાત્રીનાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. જેમાં બહેનો દ્વારા રાસ ગરબા, શાસ્ત્રીય નૃત્ય સહિતની કૃતિઓ રજુ કરી હતી.

Previous articleભાવનગરની કોઈપણ વ્યક્તિ યુનિ.નાં જીમનો વિનામુલ્યે ઉપયોગ કરી શકશે : વિભાવરીબેન
Next articleજિંદગીમાં ફરી કોઇના પ્રેમમાં નહી પડુંઃ નેહા કક્કર