ગાંધીનગરના જીએનએલયુમાં પાંચમા રમતોત્સવનો આયોજન

0
235

જીએનએલયુ દ્વારા પાંચમો વાર્ષિક રમતોત્સવમાં ઓ.પી.જીન્દાલ ગ્લોબલ લો સ્કુલ, જીએલસી મુંબઇ, એસએલએસ હૈદરાબાદ, આઇઆઇટી ગાંધીનગર, એમએસ યુનિવર્સિટી બરોડા, નિરમા યુનિ., એનએલયુ જોધપુર, ડીસીએસ જયપુર, યુપીઇએસ દેહરાદુન સહિત કોલેજના ૧૨૦૦ વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો. ઉદ્‌?ઘાટન જીએનએલયુના ડાયરેક્ટર રણજીતસિંગના હસ્તે કરાયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here