વડોદરાના ભાદરવા ખાતે ૧૦મો સર્વ જ્ઞાતિ સમુહ લગ્નોત્સવ યોજાયો

0
260

વડોદરાના ભાદરવા સતના દરબાર ખાતે મહંત રમેશબાપુની અધ્યક્ષતામાં ૧૦મો સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ ૧૦૦ નવદંપતી જોડાયા વસંત પંચમી એ વસંત પ્રસરાવતી સામાજિક સંવાદિતા પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણી ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી સહીત અનેકો મહાનુભવોની ઉપસ્થિતિમાં ૧૦૦ નવદંપતીએ ગૃહસ્થ ધર્મની સપ્તપદીની પ્રતિજ્ઞા સાથે આદર્શ દાંપત્ય જીવન ના સંતો દ્વારા આશિષ વ્યોમ હો પૃથ્વી દંપતી હો સુમંગલમ સાથે વૈદિક મંત્રોચ્ચાર સાથે પ્રભુતામાં પગલાં પાડયા સતના દરબાર ચેહર જોગી માતાજી ના સાનિધ્ય માં સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુભાઇ વાધાણી ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી સહિત સ્થાનિક સામાજિક સ્વૈચ્છિક રાજસ્વી અગ્રણી ઓ ની વિશાળ હાજરી માં સામાજિક સંવાદિતા નો અદભુત નજારો જોવા મળ્યો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here