ક્રેઝીહોલિક એન્ટરટેઈનમેન્ટ શ્રેયા ગુપ્તા અને ભાવિક ઠક્કર દ્વારા આયોજિત ઇવેન્ટમાં સિતારાઓ ઉમટ્યા!

0
261

હાલમાં આયોજિત શ્રેયા ગુપ્તા અને ભાવિક ઠક્કર દ્વારા આયોજિત સ્પેશિયલ વેલેન્ટાઇન ડે ઇવેન્ટમાં સિતારાઓ ઉમટી પડ્યા હતા જેમાં ગેવી ચહલ, રાકેશ પૌલ, એજાઝ ખાન, અઝીઝ ઝી, ડીજે શીઝવુડ, નિવેદિતા બાસુ, પ્રશાંત શર્મા, નાસાર અબ્દુલ્લા, જયા ભટ્ટાચાર્ય, મિશ્તી મુખર્જી, મેનેક સોની, ડો. શર્મિલા નાયક, અમિતા નંગિયા, વિજય સિંહ, ઇશિકા તનેજા, લિઝા મલિક, બ્રાન્ડોન હિલ, ગુજન સૈની, કાનન મલ્હોત્રા, વિપીન અંજા, પેલ ઘોષ,સહિતના ડિઝાઈનર અને સેલિબ્રિટીએ પોતાની હાજરી આપી હતી તથા ફ્રૅપ વૉકિંગના ફેશન બંધારણીયના ટોચના મોડલ સાથે ફેશન વોક કરી આકર્ષિત કર્યા હતા .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here