જિ.પં.માં સરકારી યોજનાની માહિતી શિબિર

0
247

સામાજીક ન્યાય સમિતિ ભાવનગર જિલ્લા પંચાયત દ્વારા સરકારના  વિવિધ વિભાગો દ્વારા અનુ.જાતિ, જનજાતિના કલ્યાણની યોજનાઓ મલમાં છે. તેની લાભાર્થીઓને જાણકારી તથા માહિતી આપવા માટે જિ.પં. સભાગૃહ ખાતે જીલ્લા કક્ષાની શીબીર યોજવામાં આવી હતી. જેમાં જિ.પં. પ્રમુખ વકતુબેન  મકવાણા જિલ્લા વિકાસ અધિકારી બરનવાલ, સામાજીક ન્યાય સમિતિમાં ચેરમેન બી.જે.સોસા સહિત ઉપસ્થિત રહ્યા હતાં. અને માહિતી આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here