વિકાસ કામોના ખાતમુર્હુત કરાયા

774

ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીના હસ્તે ચિત્રા-ફુલસર, કુંભારવાડા અને વડવા-અ વોર્ડમાં જન સુવિધાના વિકાસ કામોના ખાતમુર્હુત કરવામાં આવ્યા હતાં. કાર્યક્રમમાં મેયર મનભા મોરી, ભાજપ શહેર પ્રમુખ સનત મોદી, કમિશ્નર ગાંધી, ચેરમેન યુવરાજસિંહ, નગરસેવિકા ગીતાબેન સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતાં.

Previous articleઆતંકવાદના વિરોધમાં ભાજપ દ્વારા ધરણા
Next articleર૪૮૯ ઈડબલ્યુએસ આવાસોના કામનું ખાતમુર્હુત