બોટાદ તાનાજી સેન દ્વારા શહિદોને શ્રધ્ધાંજલિ

554

બોટાદ જીલ્લા કોળી તાનાજી સેના – ગુજરાત – માંધાતા ગ્રુપ તેમજ સહજાનંદ ક્લાસીસ દ્વારા કેંડલ માર્ચ દ્વારા શહીદ જવાનો ને શ્રધાંજલિ આપવામાં આવી હતી જેમા બોટાદ શહેર તેમજ બોટાદ જીલ્લા ના ગામે ગામે થી નાના બાળકો, વિધ્યાર્થી,  યુવાન મિત્રોં અને વડિલો મોટી સંખ્યા માં જોડાયા હતાં.

Previous articleનવયુગ ફાઉન્ડેશન દ્વારા શહિદોને શ્રધ્ધાંજલિ
Next articleપાલિતાણા મસ્લિમ સમાજ દ્વારા શ્રધ્ધાંજલિ