રાણપુર સ્વામી નારાયણ મંદિરનો પાટોત્સવ ઉજવાયો

653

બોટાદ જીલ્લાના રાણપુર માં ભાદર નદી ને કાંઠે આવેલા સ્વામિનારાયણ મંદીર નો ત્રીજો પાટોત્સવ ઉજવાયો હતો વડીલ સંતો ની નિશ્રા માં પાટોત્સવ ધામધુમ પુર્વક ઉજવાયો હતો આ પાટોત્સવ પ્રસંગે ભગવાન સ્વામિનારાયણ ને અભિષેક કરવામાં આવ્યો હતો તથા મહાપુજા,ધ્ વજા રોહણ, ભવ્ય અન્નકુટ અને સત્સંગ સભા યોજાઈ હતી વડીલ સંતો એ હરિભક્તો ને પાટોત્સવ એટલે શુ તેનુ મહત્વ સમજાવ્યુ હતુ.ે આ  પ્રસંગે વિવિધ વાનગીઓનો ભવ્ય અન્નકુટ સ્વામિનારાયણ ભગવાન ને ધરાવવામાં આવ્યો હતો અને મહા આરતી કરવામાં આવી હતી સાથે મહીલા મંડળ દ્વારા કેક કાપી પાટોત્સવ ની ઉજવણી કરી હતી આ પ્રસંગે રાણપુર સત્સંગ સમાજ ના સત્સંગીઓ મોટી સંખ્યા માં હાજર રહ્યા હતા. અનુબેન રાજુભાઈ થોરીયા, હિતેશભાઈ રાવળ,અ.નિ.લાલજીભાઈ સી વઢવાણા પરીવાર વતી મુકુંદભાઈ,પ્ર કાશભાઈ રમણલાલ સોની, સંજીવકુમાર સુખલાલ ગદાણી, મહેશકુમાર વ્રજલાલ સોની,મોહનભાઈ શાંતિલાલ મકાણી, મનસુખભાઈ શેખલીયા, મનસુખભાઈ સાબવા બોટાદ, અમુલખભાઈ કાનજીભાઇ ખંભાળીયા, અરૂણાબેન સુરેશભાઈ સુરત, નરેન્દ્રભાઈ મકાણી, અ.નિ. દિનેશચંદ્ર નારણદાસ સોની, નારણભાઈ પાટડીયા મુંબઈ, દુર્ગેશભાઈ કુન્દભાઈ ચૌહાણ, યોગેશભાઈ સુમનભાઈ ચૌહાણ પાટોત્સવના યજમાન થયા હતાં.

Previous articleદયારામ બાપા પ્રા.શાળામાં વેશભુષા કાર્યક્રમ
Next articleજાફરાબાદ કે.પી.મહેતા વિદ્યાલયમાં ધો.૧૦ના વિદ્યાર્થીઓને વિદાય અપાઈ