વઢેરા પ્રાથમિક, માધ્યમિક શાળાના વાર્ષિક મહોત્સવની ઉજવણી કરાઈ

1030

વઢેરા પ્રાથમિક શાળા અને સરકારી માધ્યમિક શાળામાં શાળા વાર્ષિક મહોત્સવની ઉજવણી કરવામાં આવી જેમાં કુ.આર.ડી.પાઠક, રેન્જ ફોરેસ્ટ ઓફિસર રાજુલા, હરેશભાઈ વાઢેર તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી, જાફરાબાદ, પેરશભાઈ મકવાણા, બી.આર.સી., જાફરાબાદ, લક્ષ્મીબેન વાઘેલા, સરપંચ વઢેરા, કાનાભાઈ વાઘેલા, સમાજ અગ્રણી, લખમણભાઈ બાંભણિયા, ઉપસરપંચ લખમણભાઈ સાંખટ ભુતપુર્વ સરપંચ, જગાભાઈ વાઘેલ, સી.એસ.સી. અને વી.એલ.ઈ.ના રાજેશભાઈ પરમાર, રોહિતભાઈ પુરોહિત, બ્રહ્મ સમાજ અગ્રણી જાફરાબાદ, વઢેરા, પંચાયતના તમામ સભ્યો, મસીરભાઈ ભાલીયા, સદસ્ય તાલુકા પંચાય જાફરાબાદ, હમીરભાઈ કોટડીયા, સમાજ અગ્રણી, વઢેરા, મંજુબેન ચૌહાણ – અધયક્ષ, એસ.એમ.સી. વઢેરા, ડો. કૃણાલભાઈ મકવાણા તથા વિપુલભાઈ ધામેચા આચાર્ય ફુલકા પ્રા.શાળા મંગાભાઈ બાંભણિયા અને ગ્રામજનો હાજર રહ્યા હતાં. સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવેલ.  ત્યાર બાદ કાશમીરીમાં શહીદ થયેલ જવાનોને શાળા પરિવાર અને ગ્રામજનો દ્વારા શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી.

Previous articleધંધુકા એસ.ટી. કર્મીઓ દ્વારા હડતાલ : સુત્રોચ્ચારો કરાયા
Next articleખેડુતોને નવી ટીપી સ્કીમની દરખાસ્ત સમજાવવા માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો