ઉગામેડી  નિંગાળા રોડ પર સજાર્યો ગંભીર અકસ્માત

2009

ગઢડા તાલુકાના નિંગાળા નજીકથી ફોરવિહલ અને છકડો રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો જેમાં ૬ લોકોને ગંભીર ઇજા થવાં પામી હતી

ઉગામેડી થી નિંગાળા રોડ ઉપય ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં ફોરવીહલ અને છકડો રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો છકડો રીક્ષા માં બેઠેલાં છ લોકો ગંભીર રીતે ઘાયલ થતાં  તાબડતોબ ૧૦૮ ટીમા  ના ડો.મહેશભાઈ  પાયલોટ પીયુષ ભાઇ   દ્વારા ઘાયલોને ગઢડા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ વધું સારવાર માટે ભાવનગર સર્ટી હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા હતા ઇજાગ્રસ્તોમાં ઉજળવાવ ગામનાં હોવાનું જાણવા મળ્યું છે ત્યારે સામે થી આવી રહેલ ફોરવીહલ ગઢડા તાલુકાના ઘોઘા સમડી ગામનું હોવાનું જાણવા મળ્યું છે

Previous articleટેબલેટના ઉપયોગ અંગે માર્ગદર્શન
Next articleરાજુલાના કુંભનાથ મંદિરે સીસીરોડનું ખાતુમુર્હુત કરાયું