વડાપ્રધાને પ્રયાગરાજ કુંભમાં ડૂબકી લગાવી ગંગા પૂજન કર્યું

538

વડા પ્રધાન મોદી પ્રયાગરાજમાં યોજાઈ રહેલા કુભ મેળામાં પહોંચ્યા છે. કુંભમાં તેમણે ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથની સાથે ગંગા પૂજન કરી અને સંગમમાં ડૂબકી લગાવી હતી. વડા પ્રધાને ભગવો ધારણ કરી અને શાસ્ત્રોક્ત મંત્રોચ્ચારની વચ્ચે ગંગા પૂજન કર્યુ હતુ.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleનંદકુંવરબા કોલેજનું ગૌરવ બંસી ચૌહાણ