વેરાવળમાં મુસ્લીમ સમાજના બાળકો માટે કારકીર્દી માર્ગદર્શન શીબીર યોજાઇ

503

હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલટ ્રસ્ટ દ્વારા મુસ્લીમ સમાજના બાળકો માટે  શિક્ષણ પ્રત્યની જાગરૂકતા અને કારર્કીર્દી માર્ગદર્શન નું આયોજન આઇ.ડી.ચૌહાણ હાઇસ્કૂલ ખાતે કરવામાં આવ્યુ હતું.  જેમાં બરોડાના શિક્ષણ પ્રેમી ટીમ દ્વારા હમદર્દ હનીફા ઇન્ટરનેશનલ સ્કોલના ઝુબેરભાઇ ગોપલાની અને તેમની ટીમ દ્વારા મુસ્લિમ શિક્ષણ માટેની ચિંતા અને શિક્ષણમાં આગળ લાવવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું. આ શિબીરમાં અનવરભાઇ ચૌહાણ, ગુલામભાઇ ખાન, શિક્ષક અફઝલ ભાઇ પંજા, રફીકભાઇ મૌલાના અને સોહેલ ઝવેરી,ઇસ્માઇલ મન્શુરી  ઉપસ્થિત રહી યોગ્ય માર્ગદર્શન આપ્યુ હતું.

Previous articleવિસળીયા ગામે શહિદોને શ્રધ્ધાંજલી
Next articleઓપન ભાવનગર યોગ ચેમ્પિયનશીપમાં જાનવી મહેતા જિલ્લાકક્ષાએ પ્રથમ નંબરે