વોલીબોલ કપમાં ભાવનગર રેન્જ ફાઈનલમાં

770

રાજ્યનાં પોલીસ વિભાગ દ્વારા આયોજીત વોલીબોલ કપ ૨૦૧૯  ટુર્નામેન્ટમાં ભાવનગર રેન્જની ટીમને પ્રથમ વોલીબોલ ટુર્નામેન્ટ એસઆરપી ગ્રુપ ગાંધીનગર બીજી  ટુર્નામેન્ટ એસઆરપી ગ્રુપ બરોડા ત્રીજી   અમદાવાદ સીટી ને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કરેલ આ ડીજીપી કપમાં ભાગ લેનાર ભાવનગર રેન્જની ટીમનાં હારીતસિંહ ચૌહાણ, નરેશભાઇ વાઝા, ભગીરથસિંહ ચુડાસમા, એઝાઝખાન પઠાણ, હારજીતસિંહ ખાચર,પૃથ્વીરાજસિંહ ગોહિલ, શક્તિસિંહ ગોહિલ, પ્રતાપસિંહ ટોડા, દિપકસિંહ, ચેતનસિંહ ગોહિલ, દાદભા વાળા, પી.ડી.ગોહિલ. પો.સ.ઇ. આ ટુર્નામેન્ટમાં ભાવનગર રેન્જનાં ખેલાડીઓએ સુંદર રમત રમી ફાઇનલમાં પ્રવેશ કરી લીધેલ.

Previous articleશિવકુંજ આશ્રમ જાળિયા દ્વારા મહા શિવરાત્રી પુજન શહિદોને અર્પણ થશે
Next articleગઢડા હાઈ.માં બોટાદ જિલ્લાનાં શિક્ષકોની યોજાયેલી કાર્યશિબિર